ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત ૭ થી ૧૫ વર્ષના બાળકો નો 15 દિવસીય નિઃશુલ્ક યોગ સમર કેમ્પ નું આયોજન બીલીમોરા વિભાગ કેળવણી મંડળ અને વી એસ પટેલ કોલેજ ના પ્રટાંગણમાં કરાયો.
આ સમર કેમ્પમાં 100 જેટલા બાળકો ને યોગ ની બુક અને યોગાસન વાળી ચિત્રપોથી આપવામાં આવી હતી અને ગીતાના શ્લોક, યોગાસનો પ્રાણાયામ માઈન્ડ ગેમ વિસરતી જતી પરંપરાગત રમત શીખવાડવામાં આવેલ…
બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ.રંગૂનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક સર,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર ,જિલ્લા ક્ષય અધિકારી…