
બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના કરવામાં આવેલ હતી. જે ગણપતિ દાદાની મૃતિની તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બીલીમોરા બંદર ખાતે વિસજઘન કરવામાં આવેલ હતું. જેમાં મેગુષી હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફોએ સહભાગી થઈ દાદાના વિસર્જનમાં સહભાગી થયેલ હતા.

જેમાં સિનીયર ર્ડા.અનાજવાળા, તેમજ ડૉ. તૃપ્તિ, ડૉ.શ્રેયાલી, ડૉ.રીધ્ધી, ર્ડા.તેજસ્વીની, ડૉ. બિજલ, ડૉ. બિજલ (E.N.T.), ર્ડા.યશ,, ડૉ.આશીષ,, ડૉ. આજ્ઞા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ દાદાના વિસર્જનમાં સહયોગ આપી દાદાને ભાવભીની વિદાય આપી હતી.
TODAY 9 SANDESH NEWS
દિનેશ સોસા
