બીલીમોરામાં રાવલ નગર સોસાયટી માં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું ગંજમાં વિસર્જન કરવામાં આવ્યું

રાવલ નગર સોસાયટી બીલીમોરામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સોસાયટીમાં જ ગંજમાં વિસર્જન કરવામાં આવ્યું
રાવલ નગર સોસાયટી ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ, મૂર્તિનું વિસર્જન, સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે ચાલુ વર્ષે સ્વચ્છતા અભિયાન સ્વસ્થ પર્યાવરણ પ્લાસ્ટિક છોડો, પોલ્યુશન જેવી થિમો પર ગણપતિનું આયોજન કરવામાં આવેલું હતું.

ચાલુ વર્ષે જે પણ ગણપતિનું મૂર્તિની આસપાસનું લીલો કચરો માટે વર્મીકમ્પોસ્ટ બેગ મૂકીને તેમજ કચરો નાખી ખાતર બનાવવામાં આવ્યું ગણપતિ ની મૂર્તિને ગંજમાં મૂકી અને તે માટીનું સોસાયટીમાં જ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગણપતિને અવાજ પ્રદુષણ કર્યા વગર બળદગાડામાં લઈ જવામાં આવ્યા જેથી વાયુ પ્રદુષણ અને અવાજ પ્રદૂષણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું

સોસાયટીના તમામ નવી પેઢીના છોકરાઓ દ્વારા આખા ઇકો ફ્રેન્ડલી ગણપતિને ખૂબધામ પૂર્વક વિદાય આપવામાં આવી વિદાય સમારંભમાં માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પાલિકા પ્રમુખ મનીષભાઈ નીરવભાઈ વિજયભાઈ મગનભાઈ કૌશિકભાઈ ભરતભાઈ, કશ્યપી, મહેન્દ્રભાઈ, મયંકભાઇ, ડો જશવંતભાઈ, દિલીપભાઈ, અનિલભાઈ, અરૂણભાઇ અને સોસાયટીના સદસ્યો દ્વારા એમની આરતી કરવામાં આવી નરેશભાઈ દ્વારા આવી રીતે ઉજવવામાં આવતી ઇકો ફ્રેન્ડલી ગણપતિ ત્યોહારને બીલીમોરામાં લોકો અપનાવે તે માટે સમગ્ર ભાજપ ટીમને એમને જણાવવામાં આવ્યું

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નવસારી વાંસદા વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : હાલ વાંસદા તાલુકામાં હિન્દુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!