બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી.

પરમ પુજય આચાર્ય ભગવત રામસુરિશ્વરજી મહારજ સાહેબ(ડહેલાવાળા) ના આચાર્ય ભગવત શ્રીહિતરત્ન સુરિશ્વરજીના શિષ્ય રત્ન ૫.દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા પુજય પુર્વાશ જયોતિ મહારાજ સાહેબની નિશ્રામાં બબ્બરકોટ (બીલીમોરા) પશ્વિમમાં શ્રીશાંતિનાથ ભગવાન જૈન દેરાસરમાં પર્યુષ્ણ પર્વની સુંદર આરાધના આરોધકોએ કરી છે.


જેની રથયાત્રા ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી હતી.


જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી શાસનની પ્રભાવના કરી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!