વાંસદા બાંકડા ગૃપ દ્વારા  સેવાકીય પ્રવૃત્તિ ને જોઈ દાન દાતા કરે છે દાન

વાંસદા નું બાંકડા ગૃપ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે.જેવી કે ટીફીનસેવા, વ્હીલ ચેર, હોસ્પિટલ સાધનો બેડ, એમ્બ્યુલન્સ મોક્ષ રથ જરૂરિયાતમંદ વ્યક્તિને બાંકડા ગૃપ સેવા પૂરી પાડે છે. બાંકડા…

Watch “વાંસદા ગાંધીનગર ફળિયામાં ઘરમાં લાગી આગ પાડોશીઓ દોડી આવતા આગ ને કાબુમાં લીધી” on YouTube

આગ ને કાબુમાં લેવા પાડોશીઓ એ ઘણી જહેમત ઉઠાવી ખરેખર ગાંધીનગર ફળિયાના પાડોશીઓએ પાડોશી ધર્મ નિભાવ્યો અમિત મૈસુરીયા વાંસદા

વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ

વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મ જયંતી નિમિતે…

વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ ની આર્ટસ અને વાણિજ્ય કોલેજ, વાંકલ ની ખોખો ટુર્નામેન્ટ માં રનર્સ અપ બની. ટ્રોફી એનાયત કરવામાં આવી.

વ્યારા કોલેજની ટીમ વિજેતા .શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખો-ખો(ભાઈઓ,બહેનો)ની આંતર કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. કુલ 27 ટીમો એ ભાગ…

ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ.

‘ઘેર-ઘેર સંસ્કરણ’ના સૂત્ર સાથે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના ઉર્સ મેળાનો ભવ્ય પ્રારંભ. ઘેર-ઘેર સંસ્કાર આપો : ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી ઘેર-ઘેર ગાય પાળો, ઘેર -ઘેર વ્યસન મુક્તિ, કોમીએકતા, ભાઇચારો, ઘેર-ઘેર વૃક્ષ…

GCERT ગાંધીનગર પ્રેરિત વાંસદા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખાટાઆબા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો જેમા વાંસદા તાલુકા ની તમામ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો

જેમાં ૨૦૨૨-૨૩માં શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી તા.વાંસદા જી.નવસારીની વિભાગ-૫માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જિલ્લા કક્ષાએ વિભાગ-૫માં વાંસદા તાલુકાનું નેતૃત્વ કરશે. .આશ્રમશાળાનાં બાળ વિજ્ઞાનીઓ…

વાંસદા જેસીઆઇ રોયલના 16મા પ્રમુખ પદે જેસી મિતુલ ભાવસાર એ પદભાર સંભાળ્યો. પારસી સમાજના હોલ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો

વાંસદા ના પારસી સમાજના હોલ ખાતે જેસીઆઇ વાંસદા રોયલ ના 16 મો પદગ્રહણ સમારોહ યોજાયો.જેમાં જેસીઆઇ વાંસદા રોયલના વર્ષ 2023 ના પ્રમુખ તરીકે જેસી મિતુલ ભાવસાર અને જુનિયર જેસી ચેરપર્સન…

error: Content is protected !!