વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મ જયંતી નિમિતે પુષ્પચડાવી કોટિ કોટિ નમન કર્યા
આ કાર્યક્રમ મા 177વાંસદા વિધાન સભાના ઉમેદવાર શ્રી પિયુષભાઈ કે પટેલ બીજેપી મહામંત્રી સંજય બિરારી મહામંત્રી રાકેશ શર્મા. ઉપપ્રમૂખ પધ્યુમનશીહ સોલિંકિ જિલ્લા કીશાન મૌર્ચાના ઉપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ બક્ષિપંચ મૌર્ચાના પ્રમુખ રાજુ મોહીતે મનોજ લાડ મોટી સંખ્યા મા કાર્યકરો એ હાજરી આપી હતી
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ