વાંસદા નું બાંકડા ગૃપ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે.જેવી કે ટીફીનસેવા, વ્હીલ ચેર, હોસ્પિટલ સાધનો બેડ, એમ્બ્યુલન્સ મોક્ષ રથ જરૂરિયાતમંદ વ્યક્તિને બાંકડા ગૃપ સેવા પૂરી પાડે છે.
બાંકડા ગૃપ ને ગુણવંત ભાઈ સોલંકી તરફથી 5100 રૂપિયા નું દાન
અમિત મૈસુરીયા