જેમાં ૨૦૨૨-૨૩માં શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી તા.વાંસદા જી.નવસારીની વિભાગ-૫માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જિલ્લા કક્ષાએ વિભાગ-૫માં વાંસદા તાલુકાનું નેતૃત્વ કરશે.
.આશ્રમશાળાનાં બાળ વિજ્ઞાનીઓ તથા વિજ્ઞાન શિક્ષક અને શાળા પરિવાર અને આચાર્યશ્રી ગર્વ અનુભવે છે.તેમજ શાળા ના વિધાર્થીઓ તેમજ શિક્ષકો અને તમામ સ્ટાફ ને અભીનંદન પાઠવ્યા હતા. તેમજ
શ્રી ગ્રામ સેવા મંડળ વાંસદા અને આદિજાતિ વિકાસ વિભાગનું નામ રોશન કર્યું છે.
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ