“મારુ ઘર અનંત નું ઘર ” ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠક થી ધારાસભ્ય અનંત પટેલે કરી શરૂઆત

“મારુ ઘર અનંત નું ઘર “ની શરૂઆત  ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠક થી કરવામાં આવી વાસદા તાલુકાનું ખાટાઆંબા ગામ થી જિલ્લા પંચાયતની બેઠક ની શરૂઆત ધારાસભ્ય અનંત પટેલે કરી ખાટાઆંબા…

ઝંખવાવ માં મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમ તાજીયા જુલુસ અને વિશ્વ આદિવાસી દિન ની ઉજવણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી માંગરોળના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ઇસરાણી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં…

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રક્ષાબંધન ના તહેવાર નજીક આવતા જ બજારમાં રાખડીના સ્ટોલો શરૂ થઇ ગયા

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રક્ષાબંધન ના તહેવાર નજીક આવતાજ બજારમાં રાખડીના સ્ટોલો શરૂ થઇ ગયા છે. રાખડી માં અવનવી વેરાયટીઓ આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે. લક્ષ્મી સ્ટોર…

ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામની મોડેલ સ્કૂલ માં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ

ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અતિથિ વિશેષ રૂપે એસએમડીસીના સભ્યો આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર…

વાંસદા વનવિભાગે સિણધઈના રાજમલા ગામે આંટા મારતો દીપડો પકડવા પાંજરું ગોઠવ્યું.

વાંસદા તાલુકાના સિણધઈ ગામની સીમમાં મોડી રાત્રે દીપડો શિકારની શોધમાં નજરે ચડ્યો હતો. કદાવર દીપડો બિન્દાસ લટાર મારી રહ્યો હતો.જે કાર ચાલકે પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કરી લીધો હતો. સિણધઈ…

વાસદા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સેનાના સ્થાપના દિન પ્રસંગે આદિવાસી સેના દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

વાસદા આદિવાસી સેનાના કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને તેમાં આદિવાસી સેનાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ આદિવાસી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ…

Watch “વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની રસ્તાની સમસ્યા બાબતે સ્થાનિકો એ કરી ધારાસભ્ય અનંત પટેલ ને રજુઆત” on YouTube

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ નાં  રહેવાસી તાલુકા પંચાયત નાં પ્રમુખ સંતુભાઇ  ગાંવિતનાં ગામના હિરખાસ્ત ફળિયા ના રસ્તા ની સમસ્યા બાબતે સ્થાનિકો એ   ધારાસભ્ય અનંત પટેલ ને કરી  રજૂઆત. TODAY 9…

error: Content is protected !!