ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામની મોડેલ સ્કૂલ માં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ

0
142


ઉમારપાડા તાલુકાના આમલી દાબડા ગામે આવેલ સરકારી મોડેલ સ્કૂલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી


અતિથિ વિશેષ રૂપે એસએમડીસીના સભ્યો આચાર્યશ્રી શિક્ષક મિત્રો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય સી પટેલ રાકેશભાઈએ કરેલ હતું વિદ્યાર્થીઓએ આદિવાસી લોક નૃત્ય આદિવાસી લોકગીત નાટક વગેરે જેવી ઉત્સાહપૂર્વક ભાગલાય કાર્યકર્મને સફળ બનાવેલ હતો દરેક વર્ગ દીઠ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી શાહના શિક્ષક સિવાય પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આમ શાળામાં આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી

રિપોર્ટ . વિનોદ મૈસુરીયા માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here