“મારુ ઘર અનંત નું ઘર “ની શરૂઆત ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠક થી કરવામાં આવી
વાસદા તાલુકાનું ખાટાઆંબા ગામ થી જિલ્લા પંચાયતની બેઠક ની શરૂઆત ધારાસભ્ય અનંત પટેલે કરી
ખાટાઆંબા ગામ માં ઘર ઘર અનંત પટેલ ને આવકાર સ્થાનિકોએ પણ ઘર ઘર “મારું ઘર અનંત નું ઘર” નું સૂત્ર ઘરના દરવાજા પર લગાડ્યું. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા
અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS