વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે રક્ષાબંધન ના તહેવાર નજીક આવતાજ બજારમાં રાખડીના સ્ટોલો શરૂ થઇ ગયા છે.
રાખડી માં અવનવી વેરાયટીઓ આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે. લક્ષ્મી સ્ટોર ખાતે પુષ્પા અને અભિમન્યુ રાખડી ઓ લોકપ્રિય બની રહી છે. આ સિવાય હીરા ની રાખડી, ચંદન, રુદ્રાક્ષ ની રાખડીઓ આકર્ષક છે.પરંતુ કોરોના ના બે વર્ષ બાદ જે બહેનો તહેવારને આરામ થી ઉજવવા મળેછે. તે પોતાના ભાઈઓને રાખડી બાંધવામાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. રક્ષાબંધન એ ભાઈ અને બહેન વચ્ચે અતૂટ પ્રેમ નો તહેવાર છે.
રીપોર્ટ. વિનોદ મૈસુરીયા. વાંકલ માંગરોળ