બીલીમોરામાં રાવલ નગર સોસાયટી માં જ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું ગંજમાં વિસર્જન કરવામાં આવ્યું

રાવલ નગર સોસાયટી બીલીમોરામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સોસાયટીમાં જ ગંજમાં વિસર્જન કરવામાં આવ્યું રાવલ નગર સોસાયટી ઘણા વર્ષોથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિ, મૂર્તિનું વિસર્જન, સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે…

વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે કરાઈ.

વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે વાંસદા તથા આજુબાજુ ગામડાંઓમાંથી…

બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના

બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના કરવામાં આવેલ હતી. જે ગણપતિ દાદાની મૃતિની તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બીલીમોરા બંદર ખાતે વિસજઘન કરવામાં આવેલ હતું. જેમાં મેગુષી હોસ્પિટલના તમામ…

રાજપીપળા ખાતે રાષ્ટ્રીય રમત દિવસની વિશેષ ઉજવણી કરવામા આવી.

રાજપીપળા ખાતે રાષ્ટ્રીય રમત દિવસની વિશેષ ઉજવણી નર્મદા, રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી નિમિત્તે રમત જગત ના રત્ન એવા મેજર ધ્યાનચંદજી ના યાદ માં શ્રી.સી.પી.ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન રાજપીપળા ખાતે…

વાંસદા માં કુમારશાળા ના બાળકોની અગવડતાને ધ્યાને રાખે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ કરવામાં આવી.

વાંસદા કુમારશાળા ખાતે દૂરથી આવતા બાળકોની શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં તકલીફ નહીં પડે બાળકો શાળાએ આવવામાં ગેરહાજર નહીં રહે અને બાળકોના અભ્યાસ પર કોઈ માઠી અસર નહિ પહોંચે તે…

સમૃદ્ધ જીવન કો -ઓપરેટીવ સોસાયટી લી.કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ નો હુકમ

લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો. પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને…

વલસાડ કિલ્લા પારડી અને ડુંગરીના અગ્રણીએ નાગરિકોએ બ્રહ્માકુમારીના હેડ ક્વાર્ટર માઉન્ટ આબુમાં રાજયોગ ની ગહન અનુભૂતિ કરી

બ્રહ્માકુમારીજ કિલ્લા પારડી અને ડુંગરીના અગ્રણીએ નાગરિકોએ બ્રહ્માકુમારીના હેડ ક્વાર્ટર માઉન્ટ આબુમાં રાજયોગ ની ગહન અનુભૂતિ કરી બ્રહ્માકુમારીના હેડ ક્વાર્ટર માઉન્ટ આબુ ખાતે માન સરોવર કેમ્પસમાં 21 ઓગસ્ટ થી 25…

બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી.

પરમ પુજય આચાર્ય ભગવત રામસુરિશ્વરજી મહારજ સાહેબ(ડહેલાવાળા) ના આચાર્ય ભગવત શ્રીહિતરત્ન સુરિશ્વરજીના શિષ્ય રત્ન ૫.દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા પુજય પુર્વાશ જયોતિ મહારાજ સાહેબની નિશ્રામાં બબ્બરકોટ (બીલીમોરા) પશ્વિમમાં શ્રીશાંતિનાથ…

વાંસદા તાલુકા ની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા જિલ્લા કક્ષાના કલા મહાકુંભસ્પર્ધા માં લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો.

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરેલીયાએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભસ્પર્ધામા લોકનૃત્યમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો. વાંસદા તાલુકામાં આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુરેલીયાએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ…

error: Content is protected !!