વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે —

દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો મજબુર બન્યા બીમાર અવસ્થા માં 108 ની ગાડી પણ સમય પર પોહચી ના શકે તો દર્દી મોત ને પણ ભેટી શકે તેની જવાબદારી કોઈ તંત્ર ના લઈ શકે અને નદી ના પીચિંગ પર પ્રોટેશન દિવાલ નો પણ અભાવ ના કારણે ચોમાસામાં જોખમકારક હોવાથી દુર્ઘટના સ્થાનિક સાથે બની શકે ભય જનક સાબિત થઈ શકે જેથી તંત્ર વહેલી તકે આ રસ્તાની કામગીરી ને ધ્યાને લેય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે .

ગામના લોકો ને અનેક તકલીફો નો સામનો કરવો પડે છે.તાલુકા પંચાયત માં વારંવાર સરપંચ દ્વારા રજુઆત કરવા છતાં પણ હજુ સુધી કામ થયું નથી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!