શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા દ્વારા સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઇ
શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા દ્વારા સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરાઇ ત્રિદિવસીય મહોત્સવ સાથે સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદામાં આચાર્ય જયદીપસિંહ…
બારડોલી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં બીએબીએસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા
આદર્શ પ્રાથમિક શાળા બાબેન ખાતે બારડોલી તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025 ની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી જેમાં બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.એ.બી.એસ.હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે અધેરાના માર્ગદર્શન…
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે રક્ષાબંધન પર્વ તેમજ વિશ્વ આદિવાસ દિવસની ઉજવણી કરવામાં આવી.
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે શાળાના પ્રણવ સાંસ્કૃતિક ભવન માં રક્ષાબંધન પર્વ તેમજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ ની શરૂઆત…
ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી(વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી
વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી (વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી. વૈદિક યજ્ઞ દ્ધારા શાળા પરિવાર દ્ધારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વ્રજભૂમિ…
વાંસદા ભીનારની સદગુરુ હાઈસ્કૂલ દ્વારા તાલુકાની શાળાકીય રમતોત્સવ નું આયોજન કરાયું.
વાંસદા તાલુકાની શાળાકીય રમતોત્સવનું આયોજન શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારના આચાર્ય દિનેશભાઈ જે પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ફુરેલીયા મેદાન પર યોજાયો . સિંગાપુર ખાતે યોજાયેલ એટલેટીક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા…
યુનિસેફ દિલ્હી અને ગાંધીનગર ની ટીમે વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી.
યુનિસેફ દિલ્હી અને ગાંધીનગર ની ટીમે વાંસદા તાલુકાની રંગપુર પ્રા. શાળાની મુલાકાત લીધી રંગપુર પ્રાથમિક શાળા સક્ષમ શાળાની ડોક્યુમેન્ટરી તરીકે તૈયાર કરાઈ બાળ કેન્દ્રી શાળાનું શ્રેષ્ઠ મોડેલ તરીકે ઉજાગર —-…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, શિક્ષણ, રમત-ગમત અને આરોગ્ય સહિત વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34…
બારડોલીની BABS હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ RNGPIT શૈક્ષણિક સંસ્થા તાજપોરની મુલાકાત લીધી .
બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બારડોલી ઔદિચ્ય બ્રાહ્મણ સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ 11ના આર્ટ્સ અને કોમર્સના કુલ 82 વિદ્યાર્થીઓ તથા આઈ.ટી., બેન્કિંગ અને કોમર્સના શિક્ષકો સાથે તાજપોર ખાતે આવેલ RNGPIT શૈક્ષણિક સંસ્થાની…
વાંસદા તાલુકા ના ઉનાઈ ની શ્રી જનતા હાઈસ્કૂલમાં વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફ્રિક નિવારણ જાગૃતિ કાર્યક્રમ PSI સી. એલ મોહિત ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો .
વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ઉનાઈની જનતા હાઈસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો .ઉનાઈ:વાંસદા તાલુકાની શ્રી જનતા હાઈસ્કૂલમાં વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફ્રિક નિવારણ જાગૃતિ કાર્યક્રમ PSI સી. એલ મોહિત ના અધ્યક્ષ…
બારડોલીના બી.એ.બી.એસ હાઈસ્કૂલમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
બારડોલી તાલુકાની બારડોલી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત બી.એ.બી.એસ. હાઈસ્કૂલ, બારડોલી ખાતે તા. રજી ઓગસ્ટના રોજ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંસ્કૃત ભાષાના…
