
સુરતમાં ઓશિયન એમટેક કંપનીનું કોરો કરોડોનું કૌભાંડ બહાર આવતા પાંચ લોકો પર FIR કરી ગુનો નોંધાયો સુરત ઉત્રાણ પોલીસ સ્ટેશન માં કરોડોની છેતરપિંડીનો ગુનો નોંધાયો. જેમાં એક કા ડબલ ની સ્કીમ ચલાવતા મનોજ હિરપરા જે માસ્ટર માઇન્ડ હતો. રસમિતા,જયદીપ હિરપરા અને ઋત્વિક રીબડીયા આ ચાર આરોપી ફરાર છે સાવન સાવલિયા ની ધરપકડ થઈ આરોપીઓની ખાનગી મિલકતો ની તપાસ કરી જમા કરાવવાની તજવીજ સાથે કડક કાયદાકીય કાર્યવાહી પોલીસ કરી રહી છે
આ સમગ્ર મામલો એક મસ્ત મોટું આયોજન બધ્ધ પોન્જી સ્કીમ બનાવી લોકોને લોભ લાલચ ટૂંકા સમય ગાળામાં રૂપિયા ડબલની લાલચ આપી કૌભાંડ કરી રહ્યા હતાં વધુ તપાસ ઉત્રાણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
