
વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ અંતર્ગત ગામ ના સભ્ય દેવાંગભાઈ બી પટેલ દ્વારા પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું તથા ૦ થી ૫ વર્ષ સુધી ના તમામ બાળકો ને પોલિયો ના બે ટીપા પીવડાવી પોલિયો જેવી ગંભીર બીમારી સામે રક્ષિત કરવામાં આવ્યું હતું
આરોગ્ય કર્મચારી નેહાબેન કૃણાલભાઈ પટેલ, ધર્મિષ્ઠાબેન તથા સરિતાબેન દ્વારા કાર્યકમ ને સફળ બનાવવા માટે કામગીરી કરવામાં આવી હતી
TODAY 9 SANDESH NEWS
