વાંસદા પોલીસ ટીમ.. D.G.V.C.L. ના વીજતાર ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા.
G.V.C.L. ના વીજતાર ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને જડપી પાડતી વાંસદા પોલીસ ટીમ.. 5,74,500 રૂપિયાના વીજતારના મુદ્દામાલ સાથે ભીનારમાં રહીને ભંગારનો ધંધો કરતાં આરોપીઓને પકડી પાડતી વાંસદા પોલીસ ટીમ.. વાંસદા: ભીનાર…

