નવસારી જીલ્લા ગામીત સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ચોથી સિઝન ની ટુર્નામેન્ટ વાસદા તાલુકાના ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 6-7-8 નવેમ્બર 2022 ના રોજ આયોજિત કરવામાં આવી હતી
નવસારી જીલ્લા ગામીત સમાજની 14 ટીમોએ ભાગ લીધો.ટુર્નામેન્ટ નુ આયોજન નવસારી જીલ્લા ગામીત સમાજના પ્રમુખશ્રી પિયુષભાઈ ગામીત,ટ્રસ્ટીશ્રી અશ્વિનભાઈ ગામીત, યુવામિત્રો મુન્નાભાઈ, જીતુભાઈ અને સમગ્ર યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું. ટુર્નામેન્ટ…
ઉનાઈ ખંભાલિયા
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે તંત્રની ઢીલી કામગીરી ને પાપે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો
વાંસદા ખંભાલિયા ગામે ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા પંચાયતે નોટિસ ફટકારી ભૂ-માફિયા બેફામ બન્યાં: નોટિસને પણ ગણકારતા નથી પંચાયતે નોટિસ ફટકારી તેમ છતા ગેરકાયદેસર બાંધકામ યથાવત ઉનાઈ ખંભાલિયાવાંસદા તાલુકાના ખંભાલિયા ગામે…
વાંસદા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ના ઉનાઈ માતાજી ના મંદિરના ગરમ પાણીના ઝરા વરસાદને કારણે ફરી જીવંત થયાં
વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના…
ઉનાઇ નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા સમાજના યુવાનોમાં એકતા જળવાય રહે એ ઉમદા હેતુથી ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુંતારીખ 8 થી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ગામીત સમાજની 16 જેટલી ટીમો ભાગ લેશે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન…