સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર વૈદ્ય.પાર્થ પટેલ દ્વારા ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ સંગમ થીમ આધારિત શારદા મહાવિદ્યાલય માંડવખડક ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર…
વાંસદા કુમાર શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યકમ યોજાયો
વાંસદા તાલુકાના વાંસદા કુમાર શાળામાં રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ નું આયોજન બાલવાટિકા ના ભૂલકાંઓ તેમજ 8 થી 12 ના જરૂરિયાત મંદ બાળકો માટે રાખવામાં આવ્યું…
વાંસદા ની શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણી કરાઈ.
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” ની થીસાથે ઉજવણી કરાઈ વાંસદા તાલુકાના વાંસદા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ના પ્રાર્થના – સાંસ્કૃતિક હોલમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ “11 માં આંતરરાષ્ટ્રીય યોગ…
વાસદા તાલુકા ના રૂપવેલ બુનિયાદી શાળા માં વિશ્વ યોગ દિવસ – ૨૦૨૫ નો કાર્યક્રમ નું આયોજન કરાયું
૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાંસદા તાલુકાની રૂપવેલ બુનિયાદી શાળામાં યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટીના વાસદા તાલુકાના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ…
નવસારી જી. ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહે મુલાકાત આપી,વાસદા ભીનાર ના મહેશભાઈ રમણભાઈ પટેલ સાથે અન્ય આગેવાનો ને શુભેચ્છા પાઠવી.
વાંસદા તાલુકામાં તાજેતરમાં જાહેર થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં ભીનાર ગામ ની વોડૅ નંબર 1 ની ખાલી પડેલી જગ્યા પર ભીનાર ગામ ના ભાજપનાં કાર્યકર્તા લિરીલ પટેલ ની પહેલથી સરપંચ…
વાસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.
ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર ખાતે ધોરણ કેજી બાલવાટિકા ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઊજવામાં આવ્યો…
નવસારી ખાતે વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ ઊજવવા માં આવ્યો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે નવસારી જીલ્લાના એસ.બી ગાર્ડા કોલેજ…
ગુજરાત રાજ્ય માનવ અધિકાર સુરક્ષા સંગઠનની વાર્ષિક સભા વલસાડ તાલુકાના જુજવા ખાતે યોજાઈ.,
ઃ અહો આર્શ્ચયમ ઃ છુટાછુડા વિના જ યુવતીનું અન્ય યુવક સાથે રિલેશનશીપમાં રહેવું કેટલું વ્યાજબી ? ઉમરગામના ખલતવાડા ખાતે સ્ત્રી કાયદાનું ખુલ્લેઆમ ચીરહરણ કરતી યુવતીનો કિસ્સો મહિલાઓ માટે લાલબત્તી સમાન…
વાંસદાના વાંદરવેલા ગામે નદી કિનારે થયેલ ભગતની હત્યાનો ભેદ ઉકેલતી વાસદા પોલીસ ટીમ ને મળી સફળતા
અમિત મૈસુરીયા ——— આરોપી ધીરુભાઈને ઘણા સમયથી પેટમાં દુખતું હોય, મૃતક ભગત પાસે ગયો હતો, ત્યારે ભગતે તેને નદી કિનારે વિધિ કરવી પડશે ત્યારે પેટનો દુખાવો મટી જશે એમ જણાવેલ…
