નવસારી જિલ્લા નાં ગણદેવી તાલુકા પત્રકાર સંઘ નાં પ્રમુખપદે ભાવિનભાઈ પટેલ ની વરણી કરાઈ.

ગણદેવી તાલુકા પત્રકાર સંઘ નાં પ્રમુખપદે ભાવિનભાઈ પટેલ,મંત્રીપદે ચંદ્રકાન્ત સોલંકી, ઉપપ્રમુખપદે તારમહંમદ મેમણ અને અશોકભાઈ જોષી,

ખજાનચીપદે પ્રબોધભાઈ ભીડે, સહમંત્રી તરીકે જગદીશ ચાપાનેરી અને કોર્ડીનેટર તરીકે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુ ની સર્વાનુમતે વરણી કરાઈ

TODAY 9 SANDESH NEWS
દિનેશ જે સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના લોક લાડીલા કમલભાઈ સોલંકી બન્યા નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ

વાંસદાના કમલભાઈ સોલંકી બન્યા નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પત્રકારો દ્વારા હાર્દિક સન્માન – હાર પહેરાવી અને ફૂલોનો ગુલદસ્તો આપી વધામણી વાંસદા તાલુકામાં ગૌરવનો માહોલ ત્યારે સર્જાયો જ્યારે સ્થાનિક…

श्रावण मास के प्रथम दिन दिनांक ५/८/२४ को माहयावंशी विकास मंच के मेनेजिंग ट्रस्टी श्री मनहरभाई पटेल जी द्वारा वलसाड जिल्ला युवा प्रमुख श्री रूपेश एच.माहयावंशी को नव नियुक्ति दी गई।

माहयावंशी विकास मंच के वलसाड जिल्ला प्रमुख एवं भवन संयोजक श्री जीतुभाई महेता, ट्रस्टी एवं राष्ट्रीय युवा प्रमुख श्री पीकीनभाई कोन्ट्राकटर , उमरगांव तालुका प्रमुख श्री नवीनभाई पटेल, ट्रस्टी एवं…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!