વાંસદા તાલુકા વિસ્તારમાં વોટર-એટીએમ પ્રોજેકટને કાર્યરત કર્યા બાદ પણ પ્રજાને કોઈ લાભ સાબિત થઈ શક્યો નથી. ૪,૯૯,૦૦૦/- કિંમતનું એટીએમ વોટર મશીન !
— કેટલાક વોટર મશીન ચાલુ હોય તો પણ ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય પ્રજા માટે સંચાલન કેવી રીતે કરી પાણી પીવું તે પણ ખબર નથી માટે જેતે વિસ્તારમાં પંચાયત કર્મચારી સંચાલન કરવા…
શ્રી ગ્રામ સેવા મંડલ વાંસદા સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા બાર તાડ ખાતે ધાબડા તેમજ સાડી તથા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ શ્રી ગ્રામ સેવા મંડલ વાંસદા સંચાલિત ઉતર બુનિયાદી આશ્રમ શાળા બાર તાડ ખાતે શ્રી તારાચદ બાપુ અને આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર શ્રી પ્રફુલ શુક્લ ના આશિર્વાદ થી તેમજ તેમની…
વાંસદા તાલુકાજવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ જિલ્લા નવસારી મેનેજમેન્ટ કમિટી અને વિદ્યાલય સલાહકાર સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું.
જવાહર નવોદય વિદ્યાલય રૂપવેલ તાલુકા વાંસદા, જિલ્લા નવસારી માં વિદ્યાલય મેનેજમેન્ટ કમિટી અને વિદ્યાલય સલાહકાર સમિતિ ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું. અમિત પ્રકાશ યાદવ, આઈ. એ. એસ.…
વાંસદા બાંકડા ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ને જોઈ દાન દાતા કરે છે દાન
વાંસદા નું બાંકડા ગૃપ ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે.જેવી કે ટીફીનસેવા, વ્હીલ ચેર, હોસ્પિટલ સાધનો બેડ, એમ્બ્યુલન્સ મોક્ષ રથ જરૂરિયાતમંદ વ્યક્તિને બાંકડા ગૃપ સેવા પૂરી પાડે છે. બાંકડા…
Watch “વાંસદા ગાંધીનગર ફળિયામાં ઘરમાં લાગી આગ પાડોશીઓ દોડી આવતા આગ ને કાબુમાં લીધી” on YouTube
આગ ને કાબુમાં લેવા પાડોશીઓ એ ઘણી જહેમત ઉઠાવી ખરેખર ગાંધીનગર ફળિયાના પાડોશીઓએ પાડોશી ધર્મ નિભાવ્યો અમિત મૈસુરીયા વાંસદા
વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ
વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મ જયંતી નિમિતે…
GCERT ગાંધીનગર પ્રેરિત વાંસદા તાલુકા કક્ષાનો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખાટાઆબા પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો જેમા વાંસદા તાલુકા ની તમામ પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો
જેમાં ૨૦૨૨-૨૩માં શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી તા.વાંસદા જી.નવસારીની વિભાગ-૫માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને જિલ્લા કક્ષાએ વિભાગ-૫માં વાંસદા તાલુકાનું નેતૃત્વ કરશે. .આશ્રમશાળાનાં બાળ વિજ્ઞાનીઓ…
વાંસદા જેસીઆઇ રોયલના 16મા પ્રમુખ પદે જેસી મિતુલ ભાવસાર એ પદભાર સંભાળ્યો. પારસી સમાજના હોલ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો
વાંસદા ના પારસી સમાજના હોલ ખાતે જેસીઆઇ વાંસદા રોયલ ના 16 મો પદગ્રહણ સમારોહ યોજાયો.જેમાં જેસીઆઇ વાંસદા રોયલના વર્ષ 2023 ના પ્રમુખ તરીકે જેસી મિતુલ ભાવસાર અને જુનિયર જેસી ચેરપર્સન…
વાંસદા બાર એસોશિયનના પ્રમુખ બનવા બદલ એડવોકેટ મનીષભાઈ ભાવસારને ખૂબ ખૂબ અભિનંદન
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
