મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રીએ અન્ય મહાનુભાવો સાથે દેશભક્તિનું ગાન કરતી આ તિરંગા યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર કર્યો હતો.મુખ્યમંત્રીએ આ અવસરે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાડતા જણાવ્યું હતું કે, માનનીય…

ચાપલધરા ગામે નવનિર્મિત માર્ગમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વપરાયા હોવાની રાવ

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં રસ્તો બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાની શંકા કલેકટર તપાસ ની માંગ વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે હાલમાં 20 દિવસ પહેલા જ રસ્તો બનાવવામાં આવ્યા હોય પરંતુ…

error: Content is protected !!