વાંસદા જિલ્લા પંચાયત અને ઉનાઈ જિ.પંચાયત સીટ ગામ ચલો અભિયાન અંતર્ગત જિ. પંચાયત સીટ કાર્યશાળા વાંસદા ટાઉનહોલ ખાતે યોજાઈ.
આ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગુજરાત પ્રદેશ ડોક્ટર સનમભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને કાર્યકર્તાઓને ગામમાં જઈને સરકારની વિવિધ યોજનાઓની સમજ આપવી. એ અંગે માહિતી આપી હતી.…
વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું
ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું હતું શાળા મા સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવાય છે જેમકે મકર સંક્રાંતિ નીમીતે…
વાંસદા શ્રીમંત મહારાજા સાહેબ જય વિરેન્દ્રસિંહ સોલંકી તથા મંત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી ટ્રેઝરર હીનેશ ભાવસારને વાસદા THO પ્રમોદભાઈ દ્વારા પ્રમાણપત્ર એનાયત .
ઇન્ડિયન રેડ ક્રોસ વાસદા શાખાને મિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલ વેલ્ફેર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. IRCS વાસદા શાખા દ્વારા પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે…
વાંસદા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાણીફળિયા શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવ્યા
ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા રાણીફળિયા મુખ્ય પ્રા. શાળા માં આયુર્વેદ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી નવસારી ડૉ. નયના પટેલ દ્વારા રાણીફળિયા મુખ્ય…
કપરાડા તાલુકાના ધાબખલ ગામે ૧૫ મો કામડી સંમેલન યોજાયો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાબખલ ગામે ૧૫ મો કામડી સંમેલન યોજાયો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માં સમસ્ત ગુજરાત રાજ્યના કુકણા કુંનવી કામડી સંમેલન રતન ભાઈ સેલવાસ તથા દેવીદાસ કામડી એ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના “મન કી બાત” કાર્યક્રમનો 109 મો એપિસોડ ચારણવાડા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ ના ઘરે નિહાળ્યો.
આ એપિસોડ માં પ્રધાનમંત્રી શ્રી એ 22 જાન્યુઆરીના રોજ થયેલ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ અને આખા દેશમાં ધાર્મિક સ્થળોના સાફ સફાઈ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો. 26…
વાંસદા આનંદતપોવન ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ
આનંદ તપોવન વાંસદા ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ…
વાંસદા તાલુકાના ના વાંગણ ગામ ની પ્રાથમિક શાળામાં ધવ્જ વંદન તથા મુખ્ય શાળા માં સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.
_વાંસદા તાલુકાના વાગણ ગામના પ્રાયમરી સ્કુલ માં પારંપરિક રીતે ઢોલ વગાડી નારાઓ ના અવાજ થી વાતાવરણ ગુજી ઉઠ્યું. વિદ્યાર્થીઓ એ ગામ માં ધ્વજ સાથે પ્રભાત ફેરી ફરી હતી ત્યાર બાદ…
વાંસદા તાલુકાના કાર્ય સિધ્ધ હનુમાનજી મંદિર ચોંઢા ખાતે ગ્રામજનો એ રામ ધુન સાથે ભગવાન રામની યાત્રા કાઢી
અમિત મૈસુરીયા- TODAY 9 SANDESH NEWS
વાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલી ના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવ ની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસ ક્રિકેટ ટ્રાયલ નું આયોજન .
ાંસદા ગાંધી મેદાન ખાતે દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ક્રિકેટર વિરાટ કોહલી ના કોચ રાજકુમાર શર્મા અને મેડમ હેલીરાવ ની ટીમ દ્વારા એક પહેલ ત્રણ દિવસ ક્રિકેટ ટ્રાયલ નું આયોજન કરવામાં…
