વાંસદા નગર માં ફળિયા- ફળિયા હનુમાન ચાલીસા પાઠ
1. ખાંભલેઝાપા,
2.મોલદારલાઈન
3.વિસગાળા
4.ભાગયોદય સોસાયટી
5. કૃષ્ણકુંજ સોસાયટી
6. ચંપાવાડી
7.બેલદારચોક
8.જૂનીકંસારા લાઈન.
9.ગણપતિ બાપા મંદિર
10 જકાત નાકા (સદળફળ)
11 બ્રાહ્મણ ફળિયામાં 15 જુલાઈ
12. જલારામબાપાના મંદિરે 22જુલાઇ
13. નૂતન ગણેશ મંડળ શાકભાજી માર્કેટ 29 JULY*
14..જયેશ ભાઈ પારેખ ના ઘર પાસે નવી શાકભાજી માર્કેટ
15.. તાલુકા પંચાયત દુકાન..સંઘ પાસે.
16 જુની સ્ટેટ બેંક પાસે, જૈન મંદિર પાછળ*
17 જુના દરબાર
18.. જૈન મંદિર ની સામે
19. હનુમાન મંદિર બજાર
20 કંસારા લાઈન sbi પછાડી
21. ખાંભલેઝાપા
22. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા
23. બ્રાહ્મણ ફળિયા
24. ગુલાબ વાટિકા
25. અંબામાતા મંદિર
26. હર સિદ્ધિ માતાજી મંદિર
27. શંકર ફળિયા
28. રામજી મંદિર
29. જલારામ બાપા ના મંદિર
30.ત્રિવિક્રમ રાયજી મંદિર
31. પાશ્વાનાથ કોમ્પ્લેક્સ
32. આંબાવાડી 9 ડિસેમ્બર
33. દત્તાત્રેય મંદિર 16 ડિસેમ્બર
34. સાઈ મઢુલી 23 ડિસેમ્બર
35. સુંદરબા પાર્ક 30 ડિસેમ્બર
36. દશેરા પાર્ટી 6 જાન્યુઆરી
37. વાવડી ફળિયા 13 jan
38. ટાવર પાસે 20 jan
39. બ્રહ્મદેવ સોસાયટી 27 jan
40. પ્રગતિ ગણેશ મંડળ 3 ફેબ્રુઆરી
41. ગણપતિ બાપા મંદિર 10 Feb
42. મહિડા સાહેબ ની વાડી 17feb
43. શંકર ફળિયા. 24/feb
44.રાજરાજેશ્વર મહાદેવ મંદિર 2/માર્ચ
45.રોયલ रेसीडेंसी 9 માર્ચ
46.જમાદાર ફળિયા
47.
48.
49.
50.રામજી મંદિર 13/4/2024
51.હનુમાનજી મંદિર 20/4/2024
સુંદર આયોજન અને સૌ રામ ભક્ત હનુમાનજીના ભક્તો નો સાથ સહકાર થી 51 મી ચાલીસાની પણ ભવ્ય તૈયારી તા.20મી એપ્રિલ ના રોજ થશે.હમેશાં સાથ સહકાર સાથે હીન્દુ સંગઠન ને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-