વાંસદા તાલુકા યુથ કોંગ્રેસ ના મહામંત્રી શાસ્વત કોદર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા.
આજ રોજ વાંસદા ખાતે તાલુકા કોંગ્રેસ યુથ ના મહામંત્રી શાસ્વત કોદર ભારતીય જનતા પાર્ટીના વાંસદા વિધાનસભા ના પ્રભારી યશોધરભાઈ દેસાઈ, સંયોજક ડૉક્ટર લોચન શાસ્ત્રી, પ્રમુખ મુકેશભાઇ પટેલ, આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષ પટેલ, મહામંત્રી સંજયભાઈ, જિલ્લા ઉપ પ્રમુખ વિરલભાઈ, ચિખલી સંગઠન પ્રમુખ મયંક પટેલ, મહામંત્રી સમિરભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો નિ હાજરી માં જોડાયા હતા.વાંસદા તાલુકા માં કોંગ્રેસ ને મોટો ઝાટકો લાગ્યો છે.
અમિત મૈસુરીયા-