વાંસદાની ખાંભલા ગામે શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS શ્રમ શિબિર યોજાયો.

શ્રી વાંસદા તાલુકા સેવા સંઘ સંચાલિત શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારનો NSS વિભાગ દ્વારા ખાસ શ્રમ શિબિરનું આયોજન ખાંભલા ગામમાં યોજાવામાં આવ્યો હતો જેમાં સાત દિવસના આ ખાસ શ્રમ શિબિરના કાર્યક્રમનો…

વાસદા તાલુકા માં સૌપ્રથમ વાર શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા નું અંકલાછ વણજારવાડી ગામે સુંદર આયોજન.

સૌ ભકતો ને જાહેર આમંત્રણ કથા કાર ભાસ્કરભાઈ દવે ખેરગામ વાળા ના કંઠે શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા સાંભળવાનો અનેરો અવસર.TODAY 9 SANDESH NEWS

ધરમપુર તાલુકા પંચાયત ની સામાન્ય સભા નું આયોજન તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ના અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી

જેમાં ધરમપુર તાલુકા ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી 1)આદિમજૂથ ના લોકો ને મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકો ને વહેલી તકે પ્રથમ હપ્તો નાખવા બાબતે…

વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ગંગપુર શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે ધોરણ 10 અને 12 નો પરિક્ષાલક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો

વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા ગંગપુર ગામે ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિદ્યામંદિર ખાતે ધોરણ 10 અને 12 ના પરીક્ષા લક્ષી મોટીવેશન કાર્યક્રમ યોજાયો જેમા ધોરણ 10…

નવસારી જિલ્લા ગામીત સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું ચતુર્થ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ગામીત સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું ચતુર્થ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. અમિત મૈસુરીયા-

વાંસદા ને યોગ માં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરતું આનંદ તપોવન.નવતાડ દક્ષિણ ગુજરાત નું ગૌરવ

વાંસદાને યોગ માં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરતું આનંદ તપોવન.નવતાડ . અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક સાયન્સ ના માં યોગિની શાંભવી દેવી દ્વારા પંડિત વામદેવ શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્ર ના વાઇસ પ્રેસિડેંટ…

વાસદા તાલુકા માં ગાવ ચલો અભિયાનમાં ગોધાબારી ગામ ની મુલાકાત.

ગાવ ચલો અભિયાનમાં ગોધાબારી ગામ વિસ્તાર તાલુકા પંચાયત સભ્ય તરીકે યોગેશ દેસાઈ. તાલુકા ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ સોલંકી. ગામના આગેવાનો જીવણભાઈ. રમેશભાઈ. ઠાકોરભાઈ. રવજીભાઈ. શબ્બીરભાઈ. અક્ષય ભાઈ વગેરે હાજર રહ્યા .ગામમાં ફરીને…

વાંસદા તાલુકાના હનુમાનબારી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી.

વાંસદા તાલુકાના હનુમાનબારી પ્રાથમિક શાળામાં તા 9/2/2024ના દિને વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાળગીત,નાટક ડાન્સ,વગેરે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી.સમારંભના પ્રમુખ તરીકે ડો. શ્રી મનીષભાઈ પટેલ શિવમ…

વાંસદા ગાંધી મેદાનથી અયોધ્યા રામ મંદિર યાત્રા માટે ભાજપના 130 કાર્યકર્તાઓને લીલી ઝંડી સાથે શુભકામના પાઠવી.

રાણીફળિયાના સરપંચ બાબુભાઈ. સીતાપુરના સરપંચ સંજયભાઈ ઝોન ના કારોબારી અધ્યક્ષ તરુણભાઈ. ભાજપ મહામંત્રી સંજયભાઈ. તાલુકા પ્રમુખ મુકેશભાઈ ,તાલુકા પંચાયત સદસ્ય પરશુભાઈ વગેરે અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા . સંગઠનના…

વાંસદા તાલુકાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન” અંતર્ગત કાર્યશાળા યોજાઈ.

શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે ગાંવ ચલો અભિયાન અંતર્ગત એક દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વૈદ્ય દ્વારા અભિયાનમાં ગામે ગામ…

error: Content is protected !!