નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ.

નવસારી જીલ્લા કલેક્ટર ને આંગણવાડી બહેનો એ મોટી સંખ્યામાં રેલી કાઢી પગાર વધારા બાબતે આવેદનપત્ર આપ્યુ. આંગણવાડી બહેનો ની ધરણા ની ચીમકી!. કોગ્રેસ કાર્યકર્તાઓ સાથે જી. પ્રમુખ દીપક બારોટ અને…

નવસારી માં સિદ્ધિ બલસારા એ ગોલ્ડ મેડલ મેળવ્યો (ચેમ્પિયન) બની.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આયોજિત ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તારીખ ૧૩/૦૮/૨૦૨૫ ઓર્ગેનાઇઝ બાય નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ- નવસારી માં સિદ્ધિ બલસારા એ ગોલ્ડ મેડલ મેળવ્યો…

નવસારી ખાતે વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ ઊજવવા માં આવ્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે નવસારી જીલ્લાના એસ.બી ગાર્ડા કોલેજ…

નવસારી જિલ્લાના આસણા ગામના કાપડિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

જલાલપોર તાલુકાના આસણા ગામના કાપડિયા ગ્રાઉન્ડ પર બે ફાયનલ મેચ રમાવામા આવી જેમાં પહેલી અંડર ટવેન્ટી ફાઈવમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આસણા અંડર ટવેન્ટી ફાઈવ તથા કપલેટા અંડર…

નવસારી જિલ્લા ગામીત સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું ચતુર્થ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ગામીત સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનું ચતુર્થ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ માં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. અમિત મૈસુરીયા-

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા ના શ્રી સવિતાબેન આર.ગાઇન નો નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા તા.વાસદા ખાતે શ્રી સવિતાબેન આર.ગાઇન નો નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો. જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડી. દેસાઈ,ગામના સરપંચ રાકેશભાઈ પટેલ,ત.ક.મંત્રી વિમલભાઈ, પ્રભુભાઈ, ગ્રામ…

Watch “વાંસદા તાલુકાના વાડીચૌઢા ગામે ધોવાણથી પૂલ તૂટ્યો.બે બાઈકસવાર પટકાયા તંત્ર દોડતું થયું” on YouTube

વાંસદા………..વાંસદા –વાપી શામળાજી હાઇવે પર વાડીચોંઢા ગામે વર્ષો જૂનું ગરનાળુ જમીનમાં ધસ્યું. વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી હાઇવે પર વાંસદા અને ધરમપુર વચ્ચે વાડીચોંઢા ગામે આવેલ ગરનાળુ ભારે વરસાદમાં…

નવસારી અને વલસાડ, વાંસદા ના યુવા -વિરો હિમાલય ભ્રમણ શારિરીક યોગ્યતા કસોટી માટે પસંદગી

વાંસદા,ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ ના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હાલ ૨૧/૦૯/૨૦૨૨ના રોજ…

વાંસદા તાલુકાના સર્કિટ હાઉસ માં નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદનાં પ્રમુખની અધ્યક્ષતામાં વાંસદા તાલુકા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ યોજાઈ.

વાંસદા ખાતે નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ હરનિશભાઈ ની ઉપસ્થિતિમાં વાંસદા પત્રકાર સંગઠન ના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના ના હોદ્દેદારો દ્વારા જિલ્લા થી…

“મારુ ઘર અનંત નું ઘર ” ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠક થી ધારાસભ્ય અનંત પટેલે કરી શરૂઆત

“મારુ ઘર અનંત નું ઘર “ની શરૂઆત  ખાટા આંબા જિલ્લા પંચાયત બેઠક થી કરવામાં આવી વાસદા તાલુકાનું ખાટાઆંબા ગામ થી જિલ્લા પંચાયતની બેઠક ની શરૂઆત ધારાસભ્ય અનંત પટેલે કરી ખાટાઆંબા…

error: Content is protected !!