ચીખલી તાલુકાના આમધરા ગામે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્યશ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી જલારામ ધામ 223માં જલારામ જયંતિ ઉત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ “ચોથો વાંદરો” ના ડાયરેક્ટશ્રી અને કલાકારો વિશેષ હાજરી આપશે.

નવયુવક મંડળ આમધરા દ્વારા છેલ્લાં 18 વર્ષથી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. જલારામ બાપાના દર્શનાર્થે દર વર્ષે 5000 થી વધુ હરિભક્તો આવશે તથા તારીખ 31મી ઓક્ટોબર 2022 ના રોજ સવારે…

error: Content is protected !!