Watch “ચીખલી પોલીસ સ્ટેશનમાં પત્રકારને ધમકી આપવા બાબતે એફઆઈઆર” on YouTube
વાંસદા તાલુકાના ખાંભલા ગામેથી ૨૮,૫૧૦ રૂપિયાનો એક્ષપ્લોઝિવનો જથ્થો નવસારી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો.
વાંસદા વિસ્તારમાં નવસારી એસ. ઓ.જી. પોલીસ ટીમ પેટ્રોલિંગ હતા, એ દરમિયાન બાતમી મળી હતી કે, ખાંભલા ગામે એક મકાન લમાં ડીટોનેટરનો મોટો જથ્થો રાખેલ છે. ત્યારબાદ બાતમીના આધારે છાપો મારતાં…