અમિત મૈસુરિયા
- Home
- ચિખલી અગ્નીવિર ના કાર્ય કર્તા ને ફોન દ્વારા માહિતી મળી હતી કે ચીખલી તાલુકાના વંકાલ ગામ ખાતે ઈસુ ખ્રિસ્તીના નામે કાર્ય ક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું .કાર્યક્રમ ની પોલીસ પરમિશન લીધી ના હતી. તેમાં અંદાજે 100 પરિવાર ને ધર્મ પરિવર્તન કરી ને ઈસુ ખ્રિસ્ત ધર્મ આપનાવાના છે આવી માહિતી મળી હતી જેની જાણ થતા મહેન્દ્રસિંહ રાજપુરોહિત કંટ્રોલરૂમમાં અને ચીખલી પોલીસને ટેલિફોનિક જાણકારી આપી હતી. ત્યારબાદ સ્થળ પર મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને પ્રણવસિંહ પરમાર અને અંબેલાલ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા