મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025ની રાજ્યવ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચસ્તરિય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક રાજ્યના મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે યોજાઇ હતી.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના પ્રથમ માનનીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ઉજવાઈ રહેલ આ વિશેષ વર્ષની ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ…
જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી…
