ધરમ સિમેન્ટ ઉનાઈ ખાતે અંબુજા સિમેન્ટ વલસાડ બ્રાન્ચ દ્વારા ગ્રાહક માર્ગદર્શન સેમિનાર અને કેમ્પ યોજવામાં આવ્યો.
અંબુજા સિમેન્ટ વલસાડ બ્રાન્ચ દ્વારા ધરમ સિમેન્ટ ઉનાઈ ખાતે ગ્રાહક માર્ગદર્શન સેમિનાર અને કેમ્પ યોજવામાં આવ્યો.વાંસદા તાલુકાના આજુબાજુના લોકો પોતાનું ઘર મજબૂત કેવી રીતે બનાવી શકે અને મકાન બાંધકામમાં વપરાતા…
જિલ્લા પંચાયત નવસારી શાસક પક્ષના નેતા અને વાંસદા જિલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી એ આપ્યું રાજીનામું.
વાંસદા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે ચૂંટણી જંગમાં ભાજપનો પરાજય થવા પામ્યો . જેના પડઘા શરૂ થયા અને ભાજપના હોદેદારો દ્વારા રાજીનામાં ધરવાની શરૂઆત થઈ .જે પોતાની…
ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ ને ઓપચારિક રાજીનામું આપ્યું
Today 9 Sandesh News- અમિત મૈસુરીયા
Watch “156 માંગરોળ વિધાનસભાની ચૂંટણીમાં ગણપત વસાવા વિજેતા થતાં વિજય રેલી નીકળી” on YouTube
રીપોર્ટ- વિનોદ મૈસુરીયા –માંગરોળ વાંકલ
વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો તે બદલ અનંતભાઈ પટેલ ને ખુબ ખુબ અભિનંદન શુભેચ્છા
TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા
૧૭૭ વાંસદામાં અનંતભાઈ પટેલની વિજય પતાકા લહેરાઈ.33942ની લીડ
અનંત પટેલ -122909. પિયુષ પટેલ – 88967
વાંસદા ૧૭૭ વાંસદામાં અનંતભાઈ પટેલની વિજય પતાકા લહેરાઈ.અનંત પટેલ -122909. પિયુષ પટેલ – 88967૧૭૭-વાંસદા વિધાનસભા સીટ પર 33942 મતની લીડથી અનંતભાઈ પટેલની વિજય પતાકા લહેરાઈ. સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો. આદિવાસી…
વાંસદા વિધાનસભા 177-BREKING NEWS
અનંત પટેલ -92474 પિયુષ પટેલ -66597 TODAY 9 SANDESH NEWS
સુરત
સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ
જિલ્લાની 16 વિધાનસભાની બેઠક પર યોજાઈ હતી ચુંટણી. ચૂંટણીને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતોEVM સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવીજિલ્લાની 16 બેઠકોના 168 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ. 8 ડિસેમ્બરે વિધાનસભાની…
