આઇ પી ગાંધી સ્કૂલ ના પ્રમુખ શ્રી સુનીલ ભાઈ પટેલ ની અધ્યક્ષ તા માં સખી વન સ્ટોપ સેન્ટર – વલસાડ, અભયમ મહિલા હેલ્પ લાઈન 181 – વલસાડ ,
મહિલા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર – વલસાડ ના માધ્યમ થી શાળા ના બાળકો માટે અવરનેશ પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો .
રવી મહાકાળ ના જણાવ્યા પ્રમાણે તમામ સંસ્થા ઓ ના માધ્યમ થી બાળકો ને વિવિધ સામાંજીક સમસ્યા અને તેના નિરાકરણ માટે સરકાર દ્વારા ચાલતી કલ્યાણકારી યોજના ઓ વિશે માહિતી આપી હતી તે ઉપરાંત માનવ અધિકાર સુરક્ષા સંસ્થા દ્વારા બેટી બચાવ બેટી પઢાઓ,તેમજ ગ્રીન ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા ની થીમ પર એક ચિત્ર સ્પર્ધા નું આયોજન કરાયું હતું તેમાં બાળકોને આશ્વાસન ઇનામો નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
. આઈ પી ગાંધી સ્કૂલ ના પ્રમુખ શ્રી સુનીલ ભાઈ પટેલે અવેરનેશ પ્રોગ્રામ માં આવનાર તમામ સંસ્થા ઓ નો આભાર માન્યો હતો.”
20 GIFs of Animals That Will Put a Smile on Your Face
From duck boats to sports stadiums, these tourist activities are popular for a reason.