વાંસદા તાલુકામાં ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું —————–
—————જેમાં કુલ કબ્બડ્ડી ની 28 ટીમ એ ભાગ લીધો. જેમાં અંકલેશ્વર. ભરૂચ. સુરત ધરમપુર ડાંગ વલસાડ સેલવાસ એ પોતાની ટિમો ઉતારી હતી જેમાં ફાઇનલમાં પીપળ વાળા સુરત. શ્રીરામ ક્લબ સુરત નો મુકાબલો થયો હતો. દિનેશભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ કબડ્ડી ના કોચ અને જનરલ સેકન્ડરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પીપળ વાળા સુરત ટીમ વિજેતા બની હતી.
આમ લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ટીમોને ઉત્સાહિત કરવા માટે તાલુકા પ્રમુખ દીપ્તિબેન. વાંસદા તાલુકા મહામંત્રી રાકેશ શર્મા. તેમજ એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી. તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ. યશપાલસિંહ સોલંકી. હિતેશભાઈ મોહિતે વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.
અમિત મૈસુરીયા-
TODAY 9 SANDESH NEWS