વાંસદા ના ગાંધી મેદાન ખાતે સ્વ .લાલુ પારેખ સ્વ.વિપુલ પાંજરોલિયા , સ્વ.રાજેશ ઢિમ્મર (બાબા.), સ્વ.દીનબંધુ
સ્વ.મેહુલભાઈ ની યાદમા યાદગાર કપ નુ આયોજન કરવામાં આવ્યું હતું
વાસદા ગામના તમામ ખેલાડીઓને રમાડવા માટે ઓકશન પદ્ધતિથી ટીમ બનાવવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં નવા ઉભરતા ખેલાડીઓ આગળ આવે તેને ધ્યાનમાં રાખી ટુર્નામેન્ટમા તમામ ખેલાડીઓને સમાવેશ કરવામા આવ્યો હતો .. ટુર્નામેન્ટને સફળ બનાવવા ડો. નીરજભાઈ મહેતા શિવમ હોસ્પિટલ વાસદા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.પરેશ પટેલ,A.R.MOBILE ના વાંસદા ચિંતન ઢીમ્મર જેમનો સહકાર ટુર્નામેન્ટ માટે ઘણો રહ્યો . ટુર્નામેન્ટ મા યશપાલ સિંહ સોલંકી નો સહકાર રહ્યો હતો ફાઈનલ મેચ પોસ્ટ ઈલેવન અને ફોરેસ્ટ ઈલેવન વચ્ચે રમાઈ હતી…પ્રથમ દાવ મા ફોરેસ્ટ ઇલેવન દ્વારા 80 રન બનાવવા મા આવ્યા હતા…આ મેચ પોસ્ટ ઇલેવન છ રન થી હારી ગઈ હતી ચેમ્પિયન ટીમ અને રનર્શ અપ ટીમ ને ડો.નીરજભાઈ દ્વારા ટ્રોફી આપવામાં આવી .. ફાઈનલ મેચ મા મેન ઓફ ધ મેચ. મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેસ્ટ મેન..
શાહરૂખ સોડાવાલા બન્યા..બેસ્ટ બોલર. ઝીલું પટેલ…બેસ્ટ ફિલ્ડર… સેફલ ને મળી, ટ્રોફી વિશેષ અતિથિ દ્વારા આપવામાં આવી હતી
આ ટુર્નમેન્ટ નુ આયોજન વાંસદા એકતા અંબિકા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-