TODAY 9 SANDESH NEWS
- વરસાદી સમસ્યા , સેવાકીય પ્રવૃત્તિ
- October 1, 2025
વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો ને સહાય
વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અસરગ્રસ્ત પરિવારોને અનાજ,તેલ લોટ ચોખા ,ફરસાણ દાળ ,બટાકા હળદર, મરચું જેવી જીવન…
