વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો ને સહાય

વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અસરગ્રસ્ત પરિવારોને અનાજ,તેલ લોટ ચોખા ,ફરસાણ દાળ ,બટાકા હળદર, મરચું જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની 70 જેટલી કીટ બનાવીને અસરગ્રસ્ત પરિવાર ઓને આપવા માટે ટેમ્પોમાં ભરીને વાંસદાથી આદિજાતિ મોર્ચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને સેવા પખવાડિયા ના ઈન્ચાર્જ રાકેશભાઈ શર્મા તેમજ વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ ની હાજરી મા ટેમ્પો ને રવાના કરવામાં આવેલ હતું

તેમજ સિણધઈ ના સરપંચ રાજુભાઇ અને હનુમાનબારી ના સરપંચ રાકેશભાઈ ના હસ્તે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

વાંસદા ના પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.

પીપલખેડમાં નિ:શુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. વાંસદા-ડાંગ:- પીપલખેડ તા.વાંસદાજિ. નવસારીમાં શ્રી જનસેવા સંધ ટ્રસ્ટ નાની ભમતી વાંસદા અને ઈન્ડિયન રેસકોર્સ સો. વાંસદા શાખા આયોજીત આંખોની તપાસ તથા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!