વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગેરકાયદેસર બાંધકામ ની દુકાનો મીડિયા અહેવાલ બાદ તંત્ર દ્વારા તોડવામાં આવી
વાંસદા તાલુકાના ઉનાઈ ગ્રામ પંચાયત ની હદ વિસ્તારમાં બનેલ પાકી દુકાનો ના વિવાદ મીડિયા અહેવાલ માં આવ્યા બાદ આખરે દુકાનો તોડવામાં આવી ઉનાઈ ગ્રામ પંચાયત ના તલાટી અને સરપંચ ની…
