Popular

POPULAR

વાંસદા ઉનાઈ પંથક માં વાપી શામળાજી હાઇવેના સ્થાનિક યુવાનોએ ખાડા પૂર્યા. તંત્ર માટે શરમજનક વાત!

-વાંસદા ઉનાઈ પંથક ના વાપી શામળાજી હાઇવેના ખાડામાં કોઇનો જીવ જાય તે પહેલા સ્થાનિક યુવાનોએ ખાડા પૂર્યા --- "તંત્ર ના અધિકારીઓ માટે શરમજનક ઘટના સ્થાનિક યુવાનોએ તંત્ર નું કાર્ય કરી બતાવી તંત્ર ને ઘોર નિદ્રામાં થી જગાડવા નો…

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમા ભારે  ટક્કર સાથે પેનલ 1 સુરેન્દ્રભાઈ ગાવિત વિજેતા

ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ચૂંટણીમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નંબર એક સુરેન્દ્રભાઇ ગાવિત નો વિજય થયો છે ત્રણ તાલુકા વધઈ સુબીર અને આહવા માં કુલ મતદાન 1470 થયું હતું તેમાં પેનલ નંબર એક…

error: Content is protected !!