નવસારી વાંસદા
નવસારી જિલ્લા નાં વનબંધુ ઓ ને નવાં વર્ષ ની શુભેછા TODAY 9 SANDESH NEWS
વાંસદા પોલીસ સ્ટેશન તરફ થી સિનિયર પી.એસ. આઇ વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાંસદા ટાઉનહોલ ખાતે ચૂંટણી ના તમામ ઉમેવારો ની મિટિંગ કરી જરૂરી સૂચના અપાઇ
જેમાં ૬૦ સરપંચના ઉમેદવારો તથા ૮૦ થી ૮૫ જેટલા વોર્ડ સભ્યો હાજર રહેલ હતા હાજર રહેલ તમામને વાંસદા પોલીસ વડા દ્વારા સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે…
વાંસદા તાલુકાના વાંગણ ગામે ૪ ડિસેમ્બર 2021 ના રોજ શનિવારે વાંગણ હાટ બજાર માં આરોગ્ય ની ટીમ દ્વારા આરોગ્ય વિશે માહિતી અપાઇ
વાંસદા તાલુકાના વાંગણ ગામના દુકાનદારો, ગ્રાહકો ગામજનો બધા ને આરોગ્ય વિશે સમજણ આપી.ખાસ કરી કોવીડ ૧૯ બાબતે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર, હાથધોવા, વગેરે બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું ઉપરાંત પ્રા.…
