વાંસદા તાલુકાના વાંગણ ગામના દુકાનદારો, ગ્રાહકો ગામજનો બધા ને આરોગ્ય વિશે સમજણ આપી.ખાસ કરી કોવીડ ૧૯ બાબતે સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર, હાથધોવા, વગેરે બાબતે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું
ઉપરાંત પ્રા. આ. કેન્દ્ર માનકુનિયા ના ભાવિનભાઈ,આશિષભાઇ અને RBSK ટીમ ના ર્ડો. મેહુલભાઈ,અંજુબેન દ્વારા RTPCT ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો… ઉલ્લેખનીય છે કે વાયરસ ના નવા ટ્રેન્ટ બાબતે આરોગ્ય ખાતાં ની ટીમ વધુ સજાગ બની હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા