વાંસદા નગરમાં હરસપ્તાહ હનુમાન ચાલીસા ની આજરોજ ગઢી ધર્મશાળા રામજી મંદિરે 50 મી ચાલીસાની ભવ્ય તૈયારી. દરેક નગરજનો ને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ .

વાંસદા નગર માં ફળિયા- ફળિયા હનુમાન ચાલીસા પાઠ 1. ખાંભલેઝાપા, 2.મોલદારલાઈન 3.વિસગાળા 4.ભાગયોદય સોસાયટી 5. કૃષ્ણકુંજ સોસાયટી 6. ચંપાવાડી 7.બેલદારચોક 8.જૂનીકંસારા લાઈન. 9.ગણપતિ બાપા મંદિર 10 જકાત નાકા (સદળફળ) 11…

વાંસદા પ્રાંત અધિકારીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સમાજની લાગણી દુભાવે એવું પ્રવચન આપતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેને દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું જેનો…

વાંસદા બુનિયાદી કુમાર શાળા માં ધોરણ – 8 નાં બાળકો નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

આજ રોજ તા 1/4/2024 ના સોમવારે કુમાર શાળા વાંસદા માં ધોરણ – 8 ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયોજેમાં શાળા ના શિક્ષકો અને S.M.C સભ્ય કલ્પનાબેન શિક્ષણ વીદ શ્રી. પ્રધુમનસિંહ…

error: Content is protected !!