ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમા ભારે  ટક્કર સાથે પેનલ 1 સુરેન્દ્રભાઈ ગાવિત વિજેતા

ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના ચૂંટણીમાં પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નંબર એક સુરેન્દ્રભાઇ ગાવિત નો વિજય થયો છે ત્રણ તાલુકા વધઈ સુબીર અને આહવા માં કુલ…

ડાંગ આહવા ના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર .

ડાંગના રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન સાથે આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ : અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી…

આહવા ખાતે “વિશ્વાસ થી વિકાસ યાત્રા” નો કાર્યક્રમ યોજાશે;ડાંગ જિલ્લામા વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનુ ભૂમિ પૂજન અને ખાત મુહર્ત કરાશે,

દિવાળી તહેવાર નિમિત્તે ડાંગ કલેક્ટરશ્રીનુ જાહેરનામુ “વિશ્વાસ થી વિકાસ યાત્રા” જિલ્લો ડાંગ ડાંગ જિલ્લામા વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનુ ભૂમિ પૂજન અને ખાત મુહર્ત કરાશે; કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો)…

BREKING NEWS ……… ડાંગ ના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી ફરી ભાજપમાં જોડાયા

ભાજપથી નારાજ રાજાએ અગાઉ રાજકીય સન્યાસ લેવાની કરી હતી જાહેરાત નારાજ રાજાને મનાવી લેવામાં મંત્રી નરેશ પટેલને સફળતા, આહવા સર્કિટહાઉસ ખાતે જિલ્લા પ્રમુખ અને આગેવાનો ની હાજરીમાં નરેશ પટેલે રાજા…

ગુજરાતનુ એક માત્ર એવુ ગીરી મથક સાપૂતારાખાતે રાત્રે ૧૧:૧૫ કલાકે સાપુતારા લેઅક્વ્યૂ હોટેલ , ત્રણ રસ્તા પાસે થી જ્યા ચેક પોસ્ટ આવેલું છે ત્યા થી એક ઇનોવા અને સ્કોડા કાર પસાર થઈ રહી હતી કાર માં બેસેલા ઈસમો એ બચાવો બચવો ની બૂમો પાડી હતી. આ ગાડીઓ ઉભી ન રહેતા સાપુતારા પોલીસ ના સ્ટાફે તેમનો પીછો કરી આ ગાડીઓ ને અટકાવી હતી.

સાપુતારા આહવા જેમા અપહરણ કરતા:-(૧)વિનિત પુંડલીક ઝાલ્ટે ઉ.વ.૪૫ ધંધો-શેરમાર્કેટ રહે.સાંઇ સર્મથ દત્તાયોક સીડકો તા.જી.નાશીક (મહારાષ્ટ્ર) (૨)વિનોદ ઉર્ફે સાંઇરામ વિષ્ણુ ડાગળ ઉ.વ.૪૭ ધંધો વેપાર રહે.ફ્લેટ નં.૨૦૨ હરીસાગર સોસાયટી ઉપનગર શાંતીપાર્ક માતોશ્રીનગર…

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારી ઓ એ સાથે સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ખાપરી નદીના પૂરના પાણીથી ગામના કેટલાક પરિવારોનું અનાજ, ઘરવખરી તથા પશુઓ પાણીમાં તણાઈ ગયાં . આવા અસરગ્રસ્ત પરિવારોની કપરી પરસ્થિતિનો તાગ મેળવવા અને બનતી…

ડાંગ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા દ્વારા આવેદનત્ર આપવામાં આવ્યું

રતિલાલ મનુભાઈ બરડે ના ઘરથી  તુકારામ સીતારામ પવાર ના ઘર સુધીનો પેવર બ્લોક નો રસ્તો મંજુર કરવામાં આવેલ હતો અને આ રસ્તા નું કામ ચાલુ પણ કરવામાં આવેલું હતું પણ…

ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ

તારીખ 7/1/2022 ના રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા ડાંગ જીલ્લા પ્રમુખ હર્ષકુમાર ચૌધરી અને ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન.…

આમ આદમી પાર્ટી ડાંગ દ્વારા ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતિ ની ઉજવણી આહવા ખાતે કરવામાં આવી

આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા ‘અખંડ રાષ્ટ્રના શિલ્પી’ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે આહવા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને  પુષ્પાંજલિ આપવામાં આવેલ તેમાં ઉપસ્થિત ડાંગ જીલ્લા  સોશિયલ…

error: Content is protected !!