વાંસદા તાલુકા માં ભારે વરસાદ ના કારણે બપોરે ૩:૦૦ કલાકે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. વાંસદા માર્ગ મકાન વિભાગે કાર્યવાહી હાથ ધરી.

વાંસદા તાલુકા માં ભારે વરસાદ ના કારણે બપોરે ૩:૦૦ કલાકે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. વાંસદા માર્ગ મકાન વિભાગે કાર્યવાહી હાથ ધરી. વાંસદા તાલુકા ના 16 ગામ ના રસ્તા ઓ પર પાણી નું લેવલ વધ્યું.

(૧)કાળાઆંબા વાટી રોડ
(૨) પાલગભાણ ગામીત ફળીયા રોડ
(૩)કુરેલીયા તાડ ફળિયા મેઈન રોડથી ભીનાર ગામ ખડકલા ફળિયા ટુ જોઈનીંગ વાંસદા ઉનાઈ રોડ

(૪) વાંદરવેલા દોણજા રોડ
(૫) ખાંભલા નવતાડ રોડ
(૬) આંબાબારી કેવડી સરા રોડ
(૭) કેવડી ઉપલા ફળિયા રોડ
(૮) ભીનાર નાનીવાલઝર મોટીવાલઝર રોડ
(૯) લાખાવાડી મીંઢોળફળીયાથી ચાપલધરા રોડ
(૧૦) સીંગાડ જાગૃતિફળીયાથી આંગલધરા રોડ
(૧૧) સીંગાડ પેલાડ ફળિયા રોડ
(૧૨) રાજપુર અપ્રોચ રોડ
(૧૩) ઉનાઈ ચરવી પટેલ ફળીયા રોડ
(૧૪) મહુવાસ સરા કેવડી રોડ
(૧૫) મહુવાસ જનાર્દન ફળિયા રોડ
(૧૬) ચારણવાડા એપ્રોચ રોડ પર પાણી વધતા રસ્તા બંધ કરવામાં આવ્યા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા.

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા વાંસદા: સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં કાવેરો નદીનું…

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે. તમામ રજૂઆત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!