
રતિલાલ મનુભાઈ બરડે ના ઘરથી તુકારામ સીતારામ પવાર ના ઘર સુધીનો પેવર બ્લોક નો રસ્તો મંજુર કરવામાં આવેલ હતો અને આ રસ્તા નું કામ ચાલુ પણ કરવામાં આવેલું હતું પણ કોના આદેશ થી આ રસ્તાનું કામ અધૂરું થયું? એ તપાસ નો વિષય બન્યો
જ્યા સુધી આ સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી આ રસ્તાનું બિલ અટકાવામાં આવે એવી માંગ કરવા વામાં આવી
અમિત મૈસુરિયા