વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

વાંસદા RP મોબાઈલ ટીમ અને PI ચાવડા સાથે પુરગ્રસ્ત વાંસદા ચંપાવાડી ફળિયા મા અસરગ્રસ્તોની મુલાકાત લઈ જરૂરીયાતમંદ લોકો ને 50 રાશન કીટ નું વિતરણ કરવામા આવ્યું.

જેમા ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ કૌશિકભાઈ પટેલ વાંસદા જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન પટેલ નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલભાઈ સોલંકી વાંસદા યુવા મોરચાના પ્રમુખ કિરણભાઈ પટેલ વાંસદા ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ પટેલ,ભાવિનભાઈ પટેલ અને સાથે વાંસદા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી…

વાંસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંસ્થા દ્વારા ગંગપુર ગામના તાડ ફળિયા તેમજ પાંડુ ફળિયા માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ફરી વળતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!