વરસાદી સમસ્યા

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારી ઓ એ સાથે સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી

ડાંગ જિલ્લા કલેકટર સાથે જિલ્લા પંચાયત ના પદાધિકારીઓ એ હાજરી આપી

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટીયા ગામમાં ખાપરી નદીના પૂરના પાણીથી ગામના કેટલાક પરિવારોનું અનાજ, ઘરવખરી તથા પશુઓ પાણીમાં તણાઈ ગયાં . આવા અસરગ્રસ્ત પરિવારોની કપરી પરસ્થિતિનો તાગ મેળવવા અને બનતી મદદ કરવા માટે ડાંગ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી, પદાધિકારી ઓ એ સાથે સ્થળ પર જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી . અસરગ્રસ્ત પરિવારોની સમગ્ર મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર, ચિકટિયા ગ્રામ પંચાયતે પણ નોંધ લીધી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચિફ TODAY 9 SANDESH NEWS

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!