ચીખલી ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો પરેશાન.

ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો ત્રાહિમામ
ચીખલી
ચીખલી તાલુકા મા ૨ દિવસ પહેલા અત્યંત ધોધમાર વરસાદ ના કારણે ફડવેલ શામળા દેવ થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા વાહન ચાલકો મુશ્કેલી મા મુકાય ગયા છે. રસ્તા વચ્ચે મોટો ખાડો પડ્યો. રાત્રી ના સમયે વાહન ચાલકો ખાડા માં પડી ઇજા ગ્રસ્ત થવાની શક્યતા નજરે પડે છે

૨ દિવસ થઈ ગયા બાદ પણ સ્થાનિક તંત્ર એ ધ્યાન ના દોરતા પ્રજા ત્રાહિમામ અજાણ્યો વાહન ચાલક રાત્રી દરમ્યાન આવી ચઢે તો ભારે અકસ્માત થઈ મોટી દુર્ઘટના થઈ શકે છે ચૂંટણી સમયે મસમોટા વચન આપતા નેતા ઓ ફરકતા પણ નથી ચર્ચા નો વિષય બની ગયો છે તંત્ર ઘોર નિદ્રા માંથી જાગશે ક્યારે સમાર કામ કરશે એતો આવનાર સમય જ બતાવશે

TODAY 9 SANDESH NEWS
રિપોર્ટર
ભુપેન્દ્ર પટેલ
ચીખલી

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા.

વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં વરસાદી પાણી ભરાઈ જતા ચાર લોકોને સલામત સ્થળે ખસેડાયા વાંસદા: સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાંસદા તાલુકાના પાલગભાણ ગામના ઉતારા ફળિયામાં કાવેરો નદીનું…

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે. તમામ રજૂઆત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!