ભાજપથી નારાજ રાજાએ અગાઉ રાજકીય સન્યાસ લેવાની કરી હતી જાહેરાત નારાજ રાજાને મનાવી લેવામાં મંત્રી નરેશ પટેલને સફળતા,
આહવા સર્કિટહાઉસ ખાતે જિલ્લા પ્રમુખ અને આગેવાનો ની હાજરીમાં નરેશ પટેલે રાજા ને ભાજપનો ખેશ પહેરાવી ફરી સક્રિયબનાવ્યા. ,આદિવાસી સમાજના મોભી ની નારાજગીની નુકશાની માંથી ભાજપ ને મંત્રી નરેશ પટેલે બચાવ્યું.
અમિત મૈસુરીયા. દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ